ગુજરાતી

માં છીપની 2 મુખ્ય વ્યાખ્યા છે: છીપ1છીપું2

છીપ1

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની માછલીનું કોટલું-ઘર, સીપ.

મૂળ

सं. शुक्ति; प्रा. सिप्पि; हिं. छीप

ગુજરાતી

માં છીપની 2 મુખ્ય વ્યાખ્યા છે: છીપ1છીપું2

છીપું2

નપુંસક લિંગ

  • 1

    ચામાચીડિયું.