ગુજરાતી

માં છીપરની 2 મુખ્ય વ્યાખ્યા છે: છીપર1છીપરું2

છીપર1

સ્ત્રીલિંગ

  • 1

    પથ્થરની છાટ; શિલા.

ગુજરાતી

માં છીપરની 2 મુખ્ય વ્યાખ્યા છે: છીપર1છીપરું2

છીપરું2

વિશેષણ

  • 1

    ગંદું; ગોજું.

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ધોબીની છાટ-પથરો.