છીપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીપવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સમવું; શાંત થવું (તરસનું).

 • 2

  સંતાવું; લપાવું.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સીપવું; છાંટવું.

 • 2

  લાંગરવું (વહાણને).