ગુજરાતી માં છોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છો1છો2

છો1

સ્ત્રીલિંગ

  • 1

    ચૂનાનો કેલ.

મૂળ

सं. सुधा, प्रा. छुहा

ગુજરાતી માં છોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છો1છો2

છો2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'હોવું'નું બીજો પુરુષ બ૰વ૰, વર્તમાનનું રૂપ.

અવ્યય

  • 1

    ભલે.