છોકરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોકરું

નપુંસક લિંગ

  • 1

    સંતાન; બાળક.

  • 2

    નાનો છોકરો કે છોકરી.

મૂળ

જુઓ છોકરી