છોકરમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોકરમત

વિશેષણ

  • 1

    બાળક જેવું નાદાન કે હઠીલું.

સ્ત્રીલિંગ

  • 1

    બાળક જેવી હઠ.

મૂળ

છોકરું+મત