છોકરવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોકરવાદ

વિશેષણ

  • 1

    થોડી અક્કલનું; ઉછાંછળું; અવિવેકી.

મૂળ

છોકરું+વાદ

સ્ત્રીલિંગ

  • 1

    તેવું વર્તન.