છોકરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોકરી

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીજાતિનું છોકરું.

  • 2

    કન્યા; દીકરી.

  • 3

    (વ્યંગમાં) નામર્દ.

મૂળ

दे. छोक्करी