છોકરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોકરો

પુંલિંગ

  • 1

    નરજાતિનું છોકરું.

  • 2

    નાની વયનો-૧૬ વર્ષ સુધીનો માણસ.

  • 3

    દીકરો.

મૂળ

જુઓ છોકરું, છોરું