છોગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોગું

નપુંસક લિંગ

  • 1

    કલગીની જેમ ખોસેલો ફૂલનો ઊડતો કે ઝૂલતો ફેંટા-ફાળિયાનો છેડો.

  • 2

    પાઘડીમાં ખોસેલો ફૂલનો તોરો.

મૂળ

सं. गुच्छकं