ગુજરાતી

માં છોછની 2 મુખ્ય વ્યાખ્યા છે: છોછ1છોછું2

છોછ1

સ્ત્રીલિંગ

  • 1

    ચોખ્ખાઈ કે આચારની ચટ-તીવ્ર લાગણી.

મૂળ

सं. शौच કે दे. छूत्ति?

ગુજરાતી

માં છોછની 2 મુખ્ય વ્યાખ્યા છે: છોછ1છોછું2

છોછું2

વિશેષણ

  • 1

    ઊણપવાળું; ઓછું.

  • 2

    અસહાય; એકલું.

મૂળ

सं. तुच्छ; प्रा. छुच्छ