છોટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોટું

નપુંસક લિંગ

 • 1

  છોડિયું.

 • 2

  ભીંડીંનું ફેલું; રેસાદાર એવી લટ.

 • 3

  પેંગડાનો ચામડાનો પટો.

મૂળ

दे. છો (oइ)आ= છોડું+ટું

છોટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોટું

વિશેષણ

 • 1

  નાનું.

મૂળ

दे. छुट्ट; हिं. छोटा