ગુજરાતી માં છોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છોડ1છોડ2

છોડું1

નપુંસક લિંગ

 • 1

  છાલ કે તેનો કકડો.

 • 2

  લાકડાનો પાતળો કકડો (ભૂકરી).

 • 3

  છોતરું; છોડું; ફોતરું; પડ.

મૂળ

જુઓ છૉટું

ગુજરાતી માં છોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છોડ1છોડ2

છોડ2

પુંલિંગ

 • 1

  રોપો; છોડવો.

મૂળ

सं. क्षुद्र, प्रा. छुड्ड, दे. छोड्य=છોટું?

ગુજરાતી માં છોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છોડ1છોડ2

છોડ

નપુંસક લિંગ

 • 1

  સુકાઈને થયેલું છોડું.

 • 2

  સુકાઈ ગયેલો ગર્ભ.

 • 3

  નાકમાં બાઝતું લીંટ ઈ૰નું સૂકું પડ (છોડ બાઝવું; છોડ વળવું ).

મૂળ

दे. छवडी=ચામડી; સર૰ दे. छउअ=કૃશ