છોડણહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોડણહાર

વિશેષણ

  • 1

    છોડાવનાર-મુક્ત કરનાર.

પુંલિંગ

  • 1

    છોડાવનાર-મુક્ત કરનાર.

મૂળ

'છોડવું' ઉપરથી