છોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છૂટે એમ કરવું.

    જુઓ 'છૂટવું' ના અર્થો

  • 2

    તજવું; ત્યાગ કરવો.

મૂળ

सं. छोट्य प्रा. छोड