ગુજરાતી

માં છોડાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: છોડાવવું1છોડાવવું2

છોડાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'છોડવું'નું પ્રેરક.

ગુજરાતી

માં છોડાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: છોડાવવું1છોડાવવું2

છોડાવવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (દેવું, કેદ ઈ૰ના) બંધનમાંથી છૂટું કરાવવું.

  • 2

    'છૂટવું'નું પ્રેરક.

મૂળ

'છોડવું' ઉપરથી