છોત ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોત

સ્ત્રીલિંગ

  • 1

    છોછ; ચોખ્ખાઈ કે આચારની ચટ-તીવ્ર લાગણી.

મૂળ

सं. शौच કે दे. छूति?