છોત્તેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોત્તેર

વિશેષણ

  • 1

    સિત્તેર વત્તા છ.

મૂળ

सं. षट्सप्तति; प्रा. छहत्तर, छाहत्तरि, छावत्तरि

છોત્તેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોત્તેર

પુંલિંગ

  • 1

    છોંતેરનો આંકડો કે સંખ્યા; '૭૬'.