ગુજરાતી

માં છોતરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: છોતરું1છોતેર2છોંતેર3

છોતરું1

નપુંસક લિંગ

 • 1

  છોડું; ફોતરું; પડ.

મૂળ

दे. छोअ?

ગુજરાતી

માં છોતરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: છોતરું1છોતેર2છોંતેર3

છોતેર2

વિશેષણ

 • 1

  સિત્તેર વત્તા છ.

ગુજરાતી

માં છોતરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: છોતરું1છોતેર2છોંતેર3

છોંતેર3

વિશેષણ

 • 1

  સિત્તેર વત્તા છ.

પુંલિંગ

 • 1

  છોંતેરનો આંકડો કે સંખ્યા; '૭૬'.

મૂળ

सं. षट्सप्तति; प्रा. छहत्तर, छाहत्तरि, छावत्तरि

પુંલિંગ

 • 1

  છોંતેરનો આંકડો કે સંખ્યા; '૭૬'.

મૂળ

જુઓ 'છોતેર'