છોતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોતિયું

નપુંસક લિંગ

  • 1

    છોડું; ફોતરું; પડ.

મૂળ

दे. छोअ?