છોતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોતો

પુંલિંગ

  • 1

    વાસણ ધોવાનો કૂચડો.

  • 2

    છોયો; શેરડી વગેરેના સાંઠા ઉપરથી ઉતારેલી છાલ.

મૂળ

સર૰ છૉટું ન૰