ગુજરાતી

માં છોભની 2 મુખ્ય વ્યાખ્યા છે: છોભ1છોભું2

છોભ1

પુંલિંગ

 • 1

  ક્ષોભ; મનનો ગભરાટ; વ્યગ્રતા.

 • 2

  ઓસારો ખાવો-શરમાવું તે.

 • 3

  ખળભળાટ.

ગુજરાતી

માં છોભની 2 મુખ્ય વ્યાખ્યા છે: છોભ1છોભું2

છોભું2

વિશેષણ

 • 1

  ખસિયણું; ઝંખવાણું; શરમિંદું.

મૂળ

જુઓ છોભાવું