છોભાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોભાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છોભું-ખસિયણું પડવું.

મૂળ

सं. क्षुभ्, प्रा. छुष्म પરથી