છોયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોયો

પુંલિંગ

  • 1

    શેરડી વગેરેના સાંઠા ઉપરથી ઉતારેલી છાલ.

મૂળ

જુઓ છોઈ