છોરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છોરિયા વડે ખોદવું.

મૂળ

प्रा. छुर्; કાપવું ઉપરથી