ગુજરાતી માં છોલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છોલ1છોલ2

છોલ1

masculine and feminine noun & masculine and feminine noun

સુરતી
  • 1

    સુરતી વનસ્પતિ ઉપરની ત્વચા.

મૂળ

જુઓ છાલ

ગુજરાતી માં છોલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છોલ1છોલ2

છોલ2

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    (લાકડાનાં) છોલવાથી પડતાં છોલાં; (ફળ, શાક ઈ૰ને) છોલતાં પડે તે.

મૂળ

'છોલવું' ઉપરથી