છોલાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોલાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ છોલ છોલ કરવું.

  • 2

    લાક્ષણિક સખત ઠપકો આપવો.

મૂળ

'છોલવું' ઉપરથી