છોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોળ

સ્ત્રીલિંગ

  • 1

    તરંગ; મોજું.

  • 2

    છલકાવું તે; છાલક.

  • 3

    લાક્ષણિક પુષ્કળપણું.

મૂળ

'ઊછળવું' પરથી?