છોહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોહ

પુંલિંગ

 • 1

  દગો; વિશ્વાસ.

 • 2

  ત્યાગ.

 • 3

  છેડો; અંત.

 • 4

  વિયોગ.