ગુજરાતી માં ની 2 મુખ્ય વ્યાખ્યા છે:

12

જૂ1

સ્ત્રીલિંગ

 • 1

  માથામાં પડતું કે ચામડી પર ચોટતું એક જંતુ.

મૂળ

सं. यूका; प्रा. जूआ

ગુજરાતી માં ની 2 મુખ્ય વ્યાખ્યા છે:

12

2

અવ્યય

 • 1

  વાક્યના પદ પાછળ આવતાં તેને અંગે મહત્ત્વ, અનન્યતા, નિશ્ચય, ખાતરી વગેરે બતાવે છે. (અને તેની આગળના શબ્દનો છેલ્લો અક્ષર ભારથી બોલાય છે.) ઉદા૰ 'આવીશ જ'; 'ત્યાં જ'.

 • 2

  (કાવ્યમાં) પાદપૂર્તિ માટે વપરાય છે.

મૂળ

સર૰ प्रा. चिअ, चेअ, ज्जेव; अप. जि; ઉદા૰ तासु जि=તેનો જ; शौ. ज्जिअ; म. च; सं. एव

ગુજરાતી માં ની 2 મુખ્ય વ્યાખ્યા છે:

12

જે

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  +ફતેહ.

 • 2

  દીવો; અજવાળું.

 • 3

  પ્રણામ. (બાળ ભાષામાં.) (જે કરવી, જે થવી).

મૂળ

सं. जय

ગુજરાતી માં ની 2 મુખ્ય વ્યાખ્યા છે:

12

પુંલિંગ

 • 1

  તાલુસ્થાની ત્રીજો વ્યંજન.

 • 2

  સમાસને છેડે 'જન્મેલું, ઉત્પન્ન થયેલું' એવો અર્થ બતાવતું પદ. ઉદા૰ 'વંશજ'.

મૂળ

सं.

ગુજરાતી માં ની 2 મુખ્ય વ્યાખ્યા છે:

12

જે

અવ્યય

 • 1

  કે (વાક્યના બે વિભાગને જોડતું અપેક્ષાપૂરક અ૰) (ઉદા૰ તેનું કારણ એ છે જે (કે),…).

મૂળ

प्रा. जे (પાદપૂર્તિ માટેનું અ૰) પરથી ?

ગુજરાતી માં ની 2 મુખ્ય વ્યાખ્યા છે:

12

જે

સર્વનામ​ & વિશેષણ

 • 1

  ('તે' સાથે સંબંધમાં વપરાય છે.) (તેનાં રૂપો-જેણે, જેને, જેનું ઇ૰નો 'જૅ' પેઠે ઉચારાય છે.).

મૂળ

सं. यद्; प्रा. ज પરથી? કે अप. जेह જેવું પરથી?