ગુજરાતી માં જુગની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જંગ1જુગ2જુગ3

જંગ1

પુંલિંગ

 • 1

  મોટી લડાઈ; યુદ્ધ.

 • 2

  લાક્ષણિક ઝઘડો; કંકાસ.

મૂળ

फा.

ગુજરાતી માં જુગની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જંગ1જુગ2જુગ3

જગુ2

પુંલિંગ

 • 1

  મોઈદંડાની રમતમાં ગણાતું દંડાનું (સાતમું-છેલ્લું) માપ.

મૂળ

तेलुगु ૭ ઉપરથી સર૰ म. झक्कू

ગુજરાતી માં જુગની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જંગ1જુગ2જુગ3

જુંગ3

નપુંસક લિંગ

 • 1

  એક મોટું વહાણ.

ગુજરાતી માં જુગની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જંગ1જુગ2જુગ3

જુંગું

વિશેષણ

 • 1

  જબરું; મજબૂત.

 • 2

  ચાલાક; ચતુર.

ગુજરાતી માં જુગની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જંગ1જુગ2જુગ3

જગ

નપુંસક લિંગ

 • 1

  જગત.

ગુજરાતી માં જુગની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જંગ1જુગ2જુગ3

જુગ

પુંલિંગ

 • 1

  જમાનો.

ગુજરાતી માં જુગની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જંગ1જુગ2જુગ3

જગ

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો જગા.

  જુઓ જગા

ગુજરાતી માં જુગની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જંગ1જુગ2જુગ3

જુગ

નપુંસક લિંગ

 • 1

  જોડ; જુગલ.

ગુજરાતી માં જુગની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જંગ1જુગ2જુગ3

જગ

પુંલિંગ

 • 1

  હાથાવાળું કુંજાની જેમ કામ આપતું પાત્ર.

મૂળ

इं.

ગુજરાતી માં જુગની 3 મુખ્ય વ્યાખ્યા છે:

જંગ1જુગ2જુગ3

જુગ

સ્ત્રીલિંગ

 • 1

  ઉપાય; કરામત; તદબીર.

 • 2

  રીત; પ્રકાર.

મૂળ

सं. युक्ति