જંગડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંગડિયો

પુંલિંગ

  • 1

    સરકારી તિજોરીનાં નાણાં એક ગામથી બીજે ગામ લઈ જતી વખતે રક્ષક તરીકે જતો લશ્કરી સિપાઈ.