જુઆ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુઆ

નપુંસક લિંગ

  • 1

    જુવું; જૂગટું.

મૂળ

सं. द्यूत; प्रा. जूअ (-व); સર૰ हिं.; म.