જઈ મળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જઈ મળવું

  • 1

    પકડી પાડવું.

  • 2

    -ના પક્ષમાં સામેલ થઈ જવું ઉદા૰ પોતાના પિતાના શત્રુને જઈ મળ્યો.