જુઓ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુઓ

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'જોવું'નું આજ્ઞાર્થ ('જો'નું) બીજો પુરુષ, બ૰વ૰.

જેઓ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેઓ

સર્વનામ​

  • 1

    [તેનાં રૂપો-જેમનું, -નાથી ઇ૰ નો 'જૅ' પહોળો 'જૅ' (હશ્રુતિ સાથે) બોલાય છે].

મૂળ

'જે' નું બ૰વ૰