જક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જક

સ્ત્રીલિંગ

  • 1

    જીદ; હઠ.

  • 2

    રકઝક; પંચાત (જેમ કે, લેવું હોય તો લે, નકામી જક છોડ).

મૂળ

हिं. जक, झक

જકુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જકુ

પુંલિંગ

  • 1

    મોઈદંડાની રમતમાં ગણાતું દંડાનું (સાતમું-છેલ્લું) માપ.

મૂળ

तेलुगु ૭ ઉપરથી સર૰ म. झक्कू