જક્કી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જક્કી

વિશેષણ

  • 1

    જક કરનારું; જકિયું.

જક્કી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જક્કી

નપુંસક લિંગ

  • 1

    એક પક્ષી.