જકડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જકડ

સ્ત્રીલિંગ

  • 1

    જકડવું તે કે તેમ કરવાનું સાધન; પકડ; સકંજો.

મૂળ

'જકડવું' પરથી