જુક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુક્તિ

સ્ત્રીલિંગ

  • 1

    ઉપાય; કરામત; તદબીર.

  • 2

    રીત; પ્રકાર.

મૂળ

सं. युक्ति