જૅકરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જૅકરી

પુંલિંગ

  • 1

    વજનદાર વસ્તુને ઊંચું કરવા માટેની યાંત્રિક કરામત તેનું ઓજાર.

મૂળ

इं.

જેકરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેકરી

પુંલિંગ

  • 1

    એક છંદ.