જકાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જકાત

સ્ત્રીલિંગ

  • 1

    નાકાવેરો; દાણ.

  • 2

    (ઇસ્લામમાં) દાન; ખેરાત (આવકનો ૪૦મો ભાગ ધર્માદા કરવાની આજ્ઞા).

મૂળ

अ.