જકાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જકાતી

વિશેષણ

  • 1

    જકાતનું, -ને લગતું.

  • 2

    જકાતને પાત્ર.

પુંલિંગ

  • 1

    જકાતદાર.