જખ્ખડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જખ્ખડ

વિશેષણ

  • 1

    સહેલાઈથી ફાટે તૂટે નહિ એવું-મજબૂત.

  • 2

    જડસું.

મૂળ

સર૰ ધગ્ગડ