જખ્મેદિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જખ્મેદિલ

પુંલિંગ

  • 1

    જખ્મેજિગર; જિગરનો ઘા; ઇશ્કનો ઘા.

મૂળ

फा.