જગત્રય ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગત્રય

નપુંસક લિંગ

  • 1

    સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણે જગ; જગત્ત્રય.