જગતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગતી

સ્ત્રીલિંગ

  • 1

    જગત; સૃષ્ટિ; વિશ્વ.

  • 2

    દુનિયા; પૃથ્વી.

  • 3

    લોકો; લોકમત (જેમ કે, જગત જિતાયું નથી.).

  • 4

    લાક્ષણિક એક છંદ.

મૂળ

सं.

જુગતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુગતી

સ્ત્રીલિંગ

  • 1

    જુક્તિ; ઉપાય; કરામત; તદબીર.

  • 2

    રીત; પ્રકાર.