જગદ્ગુરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગદ્ગુરુ

પુંલિંગ

  • 1

    આખા જગતનો ગુરુ.

  • 2

    શાંકર મતના મુખ્ય આચાર્યની ઉપાધિ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મહાદેવ.