જગદ્ધાતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગદ્ધાતુ

સ્ત્રીલિંગ

  • 1

    જેમાંથી જગત ઉત્પન્ન થયું છે એ ધાતુ; મૂળતત્ત્વ.

મૂળ

+धातु