જગન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગન

પુંલિંગ

  • 1

    યજ્ઞ; એક વેદોક્ત કર્મ; યાગ.

  • 2

    લોકસંગ્રહ કે સેવા અર્થે કરેલું કર્મ.

  • 3

    લાક્ષણિક અતિ મુશ્કેલ કે મોટું કામ.