જગન્નિવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગન્નિવાસ

પુંલિંગ

  • 1

    જગતમાં વ્યાપી રહેનાર કે જગતનો નિવાસ- આધારસ્થળ–ઈશ્વર.

મૂળ

+નિવાસ